ગુલાબના છોડ મોટાં આકર્ષક દ્વિલિંગી પુષ્પો ઉત્પન્ન કરે છે. પરંતુ તેઓ ભાગ્યે જ ફળ ઉત્પન્ન કરે છે. બીજી બાજુએ ટામેટાંનો છોડ પુષ્કળ ફળ ઉત્પન્ન કરે છે. તેમ છતાં તેઓને નાના પુષ્પો હોય છે. ગુલાબમાં ફળ ઉત્પન્ન ન થવાનાં કારણોનું પૃથક્કરણ કરો.
સપુષ્પી વનસ્પતિઓમાં આદિબીજાણુક કોષ શું ઉત્પન્ન કરે છે?
શેમાં પવન પરાગનયન સામાન્ય છે?
આવૃતબીજધારીમાં માદા જન્યુજનક તરીકેઓળખાય છે.
બીજાંડછિદ્રમાંથી પરાગનલિકાનાં પ્રવેશને ...... કહે છે.
નીચેનામાંથી કઇ વનસ્પતિ એકસ્ત્રીકેસરી છે?